વાંકાનેર : વાંકાનેર શહેરમાં ચાવડી ચોકમા આવેલ નીલકંઠ શેરીમાં રહેતા એક યુવાને જંતુનાશક દવા પી લીધી છે…





જાણવા મળ્યા મુજબ વાંકાનેર શહેરમાં ચાવડી ચોકમા આવેલ નીલકંઠ શેરીમાં રહેતા ભાર્ગવ દિલીપભાઈ વોરા ઉ.22 નામના યુવાન કારખાનેદારે પોતાના જડેશ્વર રોડ ઉપર આવેલ સીંગદાણાના કારખાને કોઈ અગમ્ય કારણોસર ગત તા.19 ઓગસ્ટના રોજ જંતુનાશક દવા તેમજ ઘઉંમાં નાખવાનો પાવડર પી જતા સારવાર માટે રાજકોટની ગોકુલ હોસ્પિટલમાં દાખલ કરેલ જ્યાં તા.9 સપ્ટેમ્બરના રોજ મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે…

