કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

મીતાણા વાડીએથી ખેતમજૂરનું મોટર સાયકલ ચોરાયું

ટંકારા: તાલુકાના મીતાણા ગામની વાડીએ ઓરડીની બાજુમાં રાખેલું બાઈક ચોરાયાની ફરિયાદ થઇ છે…

જાણવા મળ્યા મુજબ ખેતમજુરી કરતા અને હાલ મીતાણા ગામ હરકાંતભાઈ રામજીભાઈ ગજેરાની વાડીએ રહેતા મુળ રહે. તળાય ફળીયા સિમલીયા બુજર્ગ ગામ તા. ગરબાળા જી. દાહોદ વાળા દિતીયાભાઈ હિમરાજભાઈ ભુરીયા (ઉ.વ.૩૨) વાળાએ

ફરિયાદ કરી છે કે યામાહા કંપનીનુ એફ.ઝેડ.એસ. વર્ઝન 4.0 મોટર સાયકલ MAT DRKGRY LEAFGREEN કલરનુ જેના રજી નં.GJ-20-BH-8767 વાળુ આશરે કિ.રૂ.૫૦,૦૦૦/- ગણી રાત્રે ઓરડીની બાજુમાં રાખેલું મોટર સાઇકલ કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી ગયેલ છે. પોલીસ ખાતાએ ગુન્હો B.N.S. કલમ-૩૦૩(૨) મુજબ નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!