પ્રિય ખેડૂત મિત્રો,
તમે જાણો જ છો કે દરેક કંપની માટે ટપક સિંચાઈની સબસીડી એકસરખી હોય છે, અને એકવાર સબસીડી મળ્યા પછી, પુનઃ સબસીડી મેળવવા માટે 7 વર્ષની રાહ જોવી પડે છે.

આથી, તમારા નિર્ણય લેવા પહેલા થોડું વિચારો ! તમારું રોકાણ સારી રીતે ઉપયોગી થાય તે માટે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં લો:
* કંપનીનું અનુભવ અને વિશ્વસનીયતા– કેટલાં વર્ષોથી કંપની કામ કરે છે? આપની આજુબાજુમાં કંપનીનું ફીટીંગ થયેલ છે કે નહિ ?
* ડીલરનો અનુભવ – જે સમયસર ફિટિંગ અને સર્વિસ પ્રદાન કરી શકે. આપની સમસ્યાનું તાત્કાલિક નિવારણ લાવે
* ડીલર ઓફીસ – ડીલર પાસે ઓફીસ છે કે નહિ, જેથી જરૂરી સમાન અને સર્વિસ સમયસર મળી રહે.

ફક્ત તાત્કાલિક લાલચમાં ન ફસાઓ ! તે તમને લાંબા ગાળે વધુ નુકસાન કરાવી શકે છે. ભવિષ્યમાં પસ્તાવા કરતા, આજુબાજુના ખેડૂતોના અભિપ્રાય લો અને પછી જ નિર્ણય લો.

આથી ટંકારામાં સહકાર એગ્રી બિઝનેસ જેઓ છેલ્લા 18 વર્ષ થી નેટાફિમ ટપક નું કામ કરે છે તો આ સીઝનમાં ટપક કરવા માટે અમારો સંપર્ક કરો
વિશ્વની નંબર વન ઇરીગેશન કંપની
70 થી 85 ટકા સુધી સબસીડી
સહકાર એગ્રી બિઝનેસ
બહુચર કોમ્પ્લેક્સ, લતીપર ચોકડી,
પટેલ સ્ટુડિયોની બાજુમાં, બીજા માળે
ટંકારા.
મો: 9979759785


