કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

જેતપરડાના ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું

સોલાર પ્લાન્ટની વિજલાઇન કામગીરી સામે આંદોલનની ચિમકી

વાંકાનેર: તાલુકાના સરધારકા ગામ ખાતે ખાનગી કંપની દ્વારા સોલાર પ્લાન્ટ ઊભો કરવામાં આવેલ હોય, જે કંપની દ્વારા હેવી વિજ લાઈન પાથરવા માટે કોન્ટ્રાક્ટર મારફતે કામગીરી કરવામાં આવી રહી હોય, જેમાં જેતપરડા ગામના પાટળાના માર્ગ તેમજ મિનડોળીયુ સીમમાં

50 થી વધુ ખેડૂતો ખેતરના શેઢે કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ પ્રકારની મંજૂરી વગર મનમાનીપૂર્વક વિજપોલ ઉભા કરવાની કામગીરી સામે આજરોજ સ્થાનિક ગ્રામજનો તેમજ આગેવાનો દ્વારા વાંકાનેર મામલતદાર તેમજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક આ અયોગ્ય કામગીરી અટકાવી વિજ લાઇન માટે ખેડૂતોને નુક્સાન ન થાય તે રીતે વૈકલ્પિક રસ્તો આપવામાં માંગ સાથે ઉગ્ર રજૂઆતો કરી જલદ આંદોલનની ચિમકી ઉચ્ચારી છે…

ગેલેક્ષી ક્રેડિટ સોસાયટી (વાંકાનેર) તરફથી ઈદ મુબારક

સહયોગ ક્રેડિટ સોસાયટી (હાઇવે- વાંકાનેર) તરફથી ઈદ મુબારક

એકતા ક્રેડિટ સોસાયટી (વાંકાનેર) તરફથી ઈદ મુબારક

ઝાહીરઅબ્બાસ/ યુસુફભાઈ (સિંધાવદર) તરફથી ઈદ મુબારક

તકદીર પોલ્ટ્રી ફીડ (કોઠી) તરફથી ઈદ મુબારક

ફૈઝ ઇન્ડસ્ટ્રીઝ (લાલપર) તરફથી ઈદ મુબારક

ખુશ્બુ પોલ્ટ્રી ફીડ (સિંધાવદર) તરફથી ઈદ મુબારક

ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝ (ધમલપર) તરફથી ઈદ મુબારક

કિશાન સ્ટોન ક્રશર (વડસર) તરફથી ઈદ મુબારક

સાજીદભાઈ મેસાણીયા (વાંકાનેર) તરફથી ઈદ મુબારક

આ સમયે ખેડૂતો દ્વારા ખેડૂતોને નુક્સાન થાય તે રીતે નિયમો વિરુદ્ધ ખાનગી સોલાર પ્લાન્ટની વિજ લાઇન પાથરવાની કામગીરી માટે જવાબદાર ઓપેરા ઈન્ફ્રાસ્ટ્રક્ચર એલ.એલ.પી., કનૈયા એન્ટ્રરપ્રાઇઝ, ક્લિનમેક્સ પાવરીંગ સોલાર કંપની તેમજ જવાબદાર કોન્ટ્રાકટર તથા પેટા કોન્ટ્રાકટર સામે ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી…

Content Copying Forbidden !!

error: Content is protected !!