કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ગેરકાયદે મિલકતોના બાંધકામોને નિયમિત કરવા  ફી ચૂકવવી પડશે

સમય મર્યાદા 17 ઓક્ટોમ્બર 2022 થી 4 માસ રાખવામાં આવી

        ગુજરાત વિધાનસભાનું પ્રથમ સત્ર મળ્યું હતું. ગુજરાત વિધાનસભા (Gujarat Assembly) માં બિનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવા માટેનું વિધેયક રજૂ કરાયું હતું મંત્રી ઋષિકેશ પટેલે ઇમ્પેક્ટ ફી વિલ (Impact fne Bill) રજૂ કર્યું હતું. આ બિલ મુજબ નક્કી કરવામાં આવેલી ફી ચૂકવીને બાંધકામને નિયમિત કરી શકાશે.

કેટલી ફી ચૂકવવી પડશે?

ગેરકાયદે બિનઅનિધિકૃત રીતે બાંધવામાં આવેલી મિલકતો અને બાંધકામોને નિયમિત કરવા માટે નીચે મુજબની ફી ચૂકવવી પડશે

                (1) 50 ચોરસ મીટર સુધીના બાંધકામ માટે રૂ. 3000 ચો મી. દીઠ ચૂકવવા પડશે (2) 50થી 100 ચો. મીટર સુધી રૂ. 3000 + 3000 ચો.મી. દીઠ ચૂકવવા પડશે 100થી 200 ચો.મી. માટે રૂ. 6000 + 6000 ચો.મી. દીઠ ચૂકવવા પડશે (3) 200 ચો.મી. થી 300 ચો.મી. માટે રૂ. 12,000+ 6000 ચો.મી. દીઠ ચૂકવવા પડશે (4) 300 ચો.મી. વધુ 18,000 વત્તા વધારાના માટે રૂ.150 રૂપિયા દર ચોરસ મીટર

અરજી માટેની આ છે સમય મર્યાદાઃ

        બિનઅનિધિકૃત બાંધકામને નિયમિત કરવા માટે અરજી કરવાની રહેશે. આ અરજી કરવા માટે 17 ઓક્ટોમ્બર 2022 થી 4 માસના સમય મર્યાદામાં કરવાની રહેશે. બાંધકામ નિયમિત કરવા માટે ભરવાની થતી ફી અંગેનો હુકમ કરવા 6 માસ અરજીની તારીખથી રહેશે. ફી ભરવા માટેની મર્યાદા બે માસમાં જાણ થઈ ત્યારથી રહેશે. એપલેટ ઓફિસર સમક્ષ અપીલ કરવા ૬૦ દિવસ વધારાના રહેશે. 500 મીટરના અંતરમાં પાર્કિંગ માટે હુકમના તારીખથી ત્રણ માસ રહેતી.

Content Copying Forbidden !!

error: Content is protected !!