કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને શુભેચ્છકોનું સરાહનીય કદમ
વાંકાનેર: દીવાનપરામાં આવેલ વાંકાનેર પાંજરાપોળમાં સદાય નાણાંકીય ખેંચ રહેતી હોય છે. તો દોશી કોલેજના એક્સ. પ્રિન્સિપાલ સ્વ.
શ્રી લલિતભાઈ મહેતાની ગૌ સેવાની પ્રવૃત્તિ આગળ વધતી રહે તેવા શુભ આશયથી કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શુભેચ્છક મિત્રો તરફથી રૂપિયા 86,086 નો ચેક અર્પણ કરી સ્વ. લલિતભાઈ મહેતાને શ્રધાંજલિ અર્પણ કરેલ છે.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ