ઘીયાવડ અને અરણીટીંબાના શખ્સ પણ સામેલ
વાંકાનેર: તા.૦૪/૦૨/૨૦૨૫ના ખાનગી રાહે મળેલ બાતમીના આધારે પોલીસ ખાતાએ નવા રાજાવડલા ગામમાં મફતીયાપરામાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા 1 ઘીયાવડના, 1 અરણીટીંબાના અને 7 રાજાવડલાના શખ્સોને પકડેલ છે. તેમજ તેમજ રોકડા રૂ.૪૧,૩૦૦/- નો મુદામાલ જપ્ત કરેલ છે..પકડાયેલાના નામો નીચે મુજબ છે…
(1) રમેશભાઈ અમુભાઈ સારલા-રાજાવડલા (2) વાહીદભાઈ અમીભાઈ વડાવીયા -રાજાવડલા (3) રફીકભાઈ હસનભાઈ વડાવીયા -રાજાવડલા (4) નઝરૂદીનભાઈ જીવાભાઈ કડીવાર -ઘીયાવડ (5) ફિરોજભાઈ મામદભાઈ શેરસીયા -રાજાવડલા (6) રફીકભાઇ અબ્દુલભાઇ શેખ -રાજાવડલા (7) અબ્દુલભાઇ વલીમામદભાઇ બાદી -અરણીટીંબા (8) પ્રવિણભાઈ મનસુખભાઈ કુકાવા -રાજાવડલા અને (9) મહેબુબભાઈ આમદભાઈ શેરસીયા…
આરોપી સામે ગુન્હો જુગાર ધારા કલમ-૧૨ મુજબ નોંધેલ છે, કાર્યવાહી પો.કોન્સ વાંકાનેર સીટી પો.સ્ટે. દર્શીતભાઇ ગીરીશભાઈ વ્યાસ, પો.હેડ.કોન્સ વિરેન્દ્રસિંહ હરભજી ઝાલા, બળદેવસિંહ મહાવિરસિંહ જાડેજા અને પો.કોન્સ.ભરતભાઈ વાલજીભાઇ દલસાણીયા દ્વારા કરવામાં આવી હતી…