ટંકારા: તાલુકાના લજાઈ ગામે બીજ કોર્પોરેશન કંપનીમાં આગની ઘટના સામે આવી હતી જે અંગે ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી જઇ આગ પર કાબુ મેળવ્યો હતો.


લાગેલ આગ પર કાબુ મેળવી સરાહાનીય કામગીરી કરી હતી. આ આગની ઘટનામાં કોઈ જાનહાનીની થવા પામી ન હતી.

