કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

પારકા ઝઘડામાં હવામાં ફાયરિંગ

રોડ ઉપર એસટી બસ સાથે અકસ્માત થયો હોય બોલાચાલીમા વચ્ચે પડનારને બંદૂક દેખાડી હવામાં ફાયરિંગ કર્યાની ફરિયાદ

વાંકાનેર : વાંકાનેર જુના જકાત નાકા નજીક વિવેકાનંદ સોસાયટીમાં રહેતા યુવાનને પારકા ઝઘડામાં એક શખ્સ દ્વારા બંદૂક દેખાડી હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યા હોવા અંગેની ફરિયાદ નોંધાવી છે.

વાહન પકડાવવા બાબતમાં રાજાવડલાના શખા પર હુમલો

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ મથકમાં મહેશભાઈ કાનાભાઈ ગોલતર નામના યુવાને ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમના ઘર નજીક એસટી બસ સાથે અકસ્માતનો બનાવ બનેલ હોય ત્યારે આરોપી સતુભા દરબાર ગાળો બોલતા હોય ગાળો બોલવાની તેમના ભાઈએ ના પાડતા થોડા સમય બાદ સરધારકા ગામના સતુભા દરબાર કાર લઈને તેમના ઘર પાસે આવ્યા હતા અને જાડિયા ભાઈ કોણ એમ પૂછી બંદૂક દેખાડી હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી જાનથી મારી નાખવા ધમકી આપી હોવા અંગે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે

Content Copying Forbidden !!

error: Content is protected !!