સૌથી આધુનિક, ઝડપી અને સુરક્ષિત
(Next Generation Vision Correction)
Jhonson & Jhonson (USA) નું
ELITA (SILK)

હવે સ્યોર સાઈટ લેસર સેન્ટર રાજકોટમાં લાવવામાં આવેલ છે

જેમાં ડો. સુકેતુ ભપલ (સ્તુતિ આંખની હોસ્પિટલ) વાંકાનેર એક ડાયરેક્ટર છે
આ મશીનથી આંખના નંબર રોબોટિક ઝડપે અને ચોક્સાઈથી ઉતારવામાં આવે છે.

