કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

સમગ્ર ગુજરાત બોર્ડમાં ધો. 12 (કોમર્સ) માં પ્રથમ

સમગ્ર ગુજરાત બોર્ડમાં ધો. 12 (કોમર્સ) માં પ્રથમ

બાદી ફિઝા મકબુલભાઈ

સંસ્કૃતિ વિદ્યાલયની વિદ્યાર્થીની

ગુલશન સોસાયટીમાં રહે છે: મૂળ અમરાપરના

સમગ્ર ગુજરાત બોર્ડમાં ધો. 12 (કોમર્સ) માં પ્રથમ

વાંકાનેર: આજે જાહેર થયેલ ધો. 12 (કોમર્સ)ના પરિણામમાં હાલ ગુલશન સોસાયટીમાં રહેતા મૂળ અમરાપર (ટંકારા)ના બાદી ફિઝા મકબુલભાઈ સમગ્ર ગુજરાત બોર્ડમાં ધો. 12 (કોમર્સ) માં પ્રથમ આવ્યા છે, આથી એમના માં-બાપ અને સમગ્ર મોમીન સમાજ ગર્વ અનુભવી રહયો છે…

દીકરી ફિઝા સંસ્કૃતિ વિદ્યાલયના સ્ટાફને આ સિદ્ધિ બદલ શ્રેય આપે છે, તેણે વર્ષની શરૂઆતમાં જ રોજના ત્રણ થી ચાર કલાક વાંચન કરીને પોતાનું લક્ષ્ય નક્કી કરેલ હતું, એમનો નાનો ભાઈ હાલ આઠમું ભણે છે, એમના પિતા મકબુલભાઈ પલાંસડી મુકામે મશાયખી સ્કૂલમાં શિક્ષક છે. ભવિષ્યમાં જીપીએસસી ની પરીક્ષા આપવાની નેમ ધરાવે છે…
કમલ સુવાસ ન્યુઝ હાર્દિક અભિનંદન આપે છે…

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

પ્રક્રિયા અધૂરી છોડશો નહીં

Content Copying Forbidden !!

error: Content is protected !!