1 લી ડિસેમ્બરે ખાસ ઑફરમાં
“કાંઈ ન ઘટે…ડિસ્કાઉન્ટ વધે”
વાંકાનેરમાં બ્રાન્ડેડ કપડાં અને પરફેક્ટ સિલાઈનું સરનામું બનેલું “ફિટ એન્ડ ફેશન” હવે પોતાની સફળ સફરના એક વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. આ એક વર્ષમાં હજારો ગ્રાહકોનો વિશ્વાસ, પ્રતિષ્ઠાભર્યો પ્રતિભાવ અને ‘પરફેક્ટ ફિટ’ જ ‘ફિટ એન્ડ ફેશન’ની અસલી ઓળખ બની ગયું છે.
આ વિશેષ પ્રસંગે ‘ફિટ એન્ડ ફેશન’ તરફથી ગ્રાહકો માટે આકર્ષક Birthday Bonanza Offer જાહેર કરવામાં આવે છે…
ખાસ વર્ષગાંઠ ડિસ્કાઉન્ટ ઓફર — માત્ર 1 થી 5 ડિસેમ્બર સુધી!
1 જોડીની ખરીદી પર — 15% ડિસ્કાઉન્ટ
2 જોડીની ખરીદી પર — 20% ડિસ્કાઉન્ટ
3 જોડીની ખરીદી પર — 25% ડિસ્કાઉન્ટ
3થી વધુ જોડીની ખરીદી પર — સીધુ 30% ડિસ્કાઉન્ટ
બ્રાન્ડેડ ફેબ્રિક… અને તમારા માપ પ્રમાણેની પરફેક્ટ સિલાઈ!
: અહીં ઉપલબ્ધ છે ભારતના જાણીતા બ્રાન્ડ્સ:
Raymond, Siyaram, Mafatlal, Arvind, P.G. સહિતના શૂટિંગ–શર્ટિંગના પ્રીમિયમ ફેબ્રિક.
અનુભવી જેન્ટ્સ-સ્પેશ્યાલિસ્ટ કારીગરો દ્વારા નીચેની પહેરવેશોની પરફેક્ટ સિલાઈ આપવામાં આવે છે—
પેન્ટ–શર્ટ
ઝભ્ભા–કુર્તા
સૂટ–શેરવાની
બ્લેઝર–કોટી
ઇન્ડો વેસ્ટર્ન
પાર્ટી & લગ્ન પ્રસંગ માટે કસ્ટમ ડિઝાઇન
લગ્નપ્રસંગ હોય કે તહેવાર – આપની પસંદગી મુજબના ફેબ્રિકમાંથી “કસ્ટમ-ટેલરડ” ડ્રેસ તૈયાર થાય તો પહેરનારની શાન વધે જ!
એટલે જ અમારા ગ્રાહકો કહે છે —
“ફિટ પણ પરફેક્ટ…અને ફેશન પણ! કાંઈ ન ઘટે!”
વિશેષ આમંત્રણ
અમારી પ્રથમ વર્ષગાંઠના આ અવસર પર આપ પરિવાર સાથે એકવાર અવશ્ય મુલાકાત લો.
ગુણવત્તા, ફિટિંગ અને સર્વિસ—બધું જ તમને કહેવા મજબૂર કરશે કે…
“ફિટ & ફેશન – જ્યાં કાંઈ જ ન ઘટે!”
ફિટ & ફેશન (જેન્ટ્સ સ્પેશ્યાલિસ્ટ)
સ્ટાર પ્લાઝા, બીજો માળ, શોપ નં.32,33,34
ચંદ્રપુર, ઓવરબ્રીજ પાસે, નેશનલ હાઈવે, વાંકાનેર.
સંપર્ક: 99255 84622 / 95374 84622

