‘ગુલશન વાયરનેટીંગ’
જાળી પણ બાંધી આપવામાં આવશે
ઝટકા વાયર, ગરેડી, જેબોલ્ટ, ચરખા, ઝટકા લાકડી, ખપારી, ઝટકા દોરી વિગેરે હોલસેલ તથા રીટેઇલ ભાવે મળશે
હાલના સમયમાં સુરક્ષા ખૂબ મહત્વની છે, એ પછી વ્યક્તિની હોય કે કોઈ વસ્તુની. તમારી વાડી હોય કે ફાર્મ હાઉસ, બગીચો હોય કે ઘર હોય કે પછી કારખાનું હોય એમને સુરક્ષા માટે ફરતી બાજુ બોર્ડર પર ફેન્સીંગ કે જાળી સુરક્ષા માટે બાંધવી ખૂબ જ જરૂરી છે. પણ હા- આ સુરક્ષા માટે જે તમે કામ કરો તે ઊંચ કવોલેટીનું અને સ્ટાન્ડર્ડ હોવું જોઈએ એમાં કોઈ પ્રકારની બાંધછોડ ન ચલાવી શકાય.

હવે વાંકાનેરમાં
ટાટા, બંસલ એચડી સિસ્ટમેટિક જેવી કંપનીના વાયરમાંથી કાંટાતાર તથા જાળી ‘ગુલશન વાયરનેટીંગ’માં આપના ઓર્ડર મુજબ બનાવી આપવામાં આવે છે. આ ઉપરાંત ફેન્સીંગ જાળી, ફાર્મ જાળી, કાંટાતાર, ઝટકા વાયર, ગરેડી, જેબોલ્ટ, તેમજ ચરખા, ઝટકા લાકડી, ખપારી, ઝટકા દોરી વિગેરે હોલસેલ તથા રીટેઇલ ભાવે મળશે…

મરઘા ફાર્મ જાળી, ફાર્મ હાઉસ બગીચા તથા કારખાના ફરતે ફેન્સીંગ જાળી તથા કાંટા તાર સરકાર માન્ય સબસીડીમાં વપરાતા બ્રાન્ડેડ કંપની જેવી કે… ટાટા, બંસલ, એચડી સિસ્ટમેટિક જેવી કંપનીના વાયરમાંથી કાંટા તાર તથા જાળી બનાવી આપવામાં આવે છે. આ ઉપરાંત સિમેન્ટ પોલ, ગેલવેનાઇઝ ઇંગલના ફીટીંગ કામ તેમજ ફેન્સીંગ અને જાળી બાંધવાનું સંપૂર્ણ કામ આપના ઓર્ડર મુજબ કરી આપવામાં આવે છે. 
સંપર્ક કરો
ગુલશન વાયરનેટીંગ
આરાધના ગેસ્ટ હાઉસની બાજુમાં, સર્વિસ રોડ, નેશનલ હાઇવે, ચંદ્રપુર, વાંકાનેર.
મહેમુદભાઈ કોઠીવાળા મો. 96871 58831

