કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ઠીકરીયાળા ગામે વાડીમાંથી વિદેશી દારૂ ઝડપાયો

ઠીકરીયાળા ગામે વાડીમાંથી વિદેશી દારૂ ઝડપાયો

ધરમચોકમાં રાત્રીના દુકાનોની આજુબાજુ આંટાફેરા કરતો

વાંકાનેર: તાલુકાના ઠીકરીયાળા ગામની સીમમા વાડીમાથી ઇંગ્લીશ દારૂની નાની મોટી બોટલો નંગ ૪૯ તથા બીયરના ટીન નંગ.-૨૪ નો મુદામાલ વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડયો છે…
વાંકાનેર તાલુકા પોલીસ ટીમને મળેલ બાતમીના આધારે વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામની સીમમા આરોપી અજીતભાઈ રામકભાઈ ખાચર રહે. ઠીકરીયાળા તા.વાંકાનેર વાળાની કબ્જા ભોગવટા વાળી વાડીમા ઘોડાને રાખવા માટે બનાવેલ તબેલામાં આવેલ ગમાણમાથી

ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાડની કાચની કંપની શીલપેક નાની મોટી બોટલો નંગ-૪૯ તથા બીયરના ટીન નંગ- ૨૪ મળી કુલ કિ રૂ.૪૫,૬૪૫/- નો મુદ્દામાલ પકડી પાડી તેમજ આરોપી હાજર નહીં મળી આવતા આરોપી વિરૂધ્ધ પ્રોહી. એક્ટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે. તેમજ અરોપીને શોધી કાઢવા તજવીજ હાથ ધરાઈ છે…

ધરમચોકમાં રાત્રીના દુકાનોની આજુબાજુ આંટાફેરા કરતો
વાંકાનેર શકિતપરા જીલા કુવાની બાજુમાં હસનપરમાં રહેતા રમેશભાઈ મનુભાઈ વાઘેલા (ઉ.26) વાળા ગઈ કાલે ધરમચોકમાં રાત્રીના અંધારામા બંધ દુકાનોની આજુબાજુ આંટાફેરા કરતો મીલકત વિરૂધ્ધનો કોઇ કોગ્નીઝેબલ ગુન્હો કરવાના ઇરાદે મળી આવતા ગુન્હો જી.પી.એકટ કલમ ૧૨૨(સી) મુજબ નોંધાયો છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!