કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

પ્રતાપગઢના માજી સરપંચ નૂરમહંમદભાઈનો ઇન્તેકાલ

પ્રતાપગઢના માજી સરપંચ નૂરમહંમદભાઈનો ઇન્તેકાલ

વાંકાનેર: તાલુકાના પ્રતાપગઢના માજી સરપંચ નૂરમહંમદભાઈ અને સામાજિક કાર્યોકર તથા અબ્દુલરઝાકભાઈ કડીવારના પિતાજીનો ઇન્તેકાલ થઇ ગયો છે. તેઓ સરળ સ્વભાવના હતા,
અલ્લાહ મર્હૂમને જન્નતમાં આલા મકામ અતા ફરમાવે અને તેમના પરિવારને સબ્ર અતા ફરમાવે (આમીન)પ્રતાપગઢના માજી સરપંચ નૂરમહંમદભાઈનો ઇન્તેકાલ

Content Copying Forbidden !!

error: Content is protected !!