વાંકાનેર: તાલુકાના માટેલ ગામમાં રામદેવપીર મંદીર નજીક મેલડી મંદીર નજીક જાહેરમાં ગંજીપતાના પાના તથા પૈસા વતી તીનપત્તીનો હારજીતનો નસીબ આધારીત જુગાર રમતા કુલ રોકડા રૂપીયા ૧ ૦,૫૩૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતા ચાર આરોપી સામે ગુન્હો નોંધાયો છે…


જાણવા મળ્યા મુજબ માટેલ ગામમાં રામદેવપીર મંદીર નજીક મેલડી મંદીર નજીક જાહેરમાં નીચે મુજબના ઇસમો ગેરકાયદેસર રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીનપતીનો નસીબ આધારીત જુગાર રમતા પોલીસખાતાએ પકડેલ છે…
(1) સાગરભાઈ ઘોઘજીભાઈ વિંજવાડીયા (ઉ.25) (2) બાબુભાઈ સવાભાઈ ડાભી (ઉ. 28) (3) લાલજીભાઈ ઉર્ફે લાલી ટીસાભાઈ સરાવાડીયા (ઉ.25) અને (4) બળદેવભાઈ અશોકભાઈ વિંજવાડીયા (ઉ.19) રહે. બધા માટેલ તા: વાંકાનેર

આરોપીઓ સામે ગુન્હો જુગારધારા કલમ ૧૨ મુજબ નોંધી કાર્યવાહી વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના અના.પો.કોન્સ રાજેશભાઈ ફુલાભાઈ પલાણી, એ.એસ.આઈ. રામભાઈ મંઢ, પો.હેડ.કોન્સ ધર્મે ન્દ્રભાઈ રાંકજા, પો. કોન્સ. રાજેશભાઈ પલાણી તથા શકતિસિંહ પરમાર દ્વારા કરવામાં આવી હતી…