વાંકાનેર: નવાપરા મિલ પ્લોટમાં જુગાર રમતા એક મહિલા સાથે ચાર આરોપીને પોલીસ ખાતાએ પકડેલ છે…

જાણવા મળ્યા મુજબ ખડીપરા રામાપીરના મંદિર પાસે ગેરકાયદેસર રીતે જાહેરમાં ગંજીપતાના પાના વતી પૈસાની લેતી દેતી કરી તીન પતીનો હારજીતનો જુગાર રમી રમતા રોકડા રૂ. ૫૨૩૦/- સાથે (1) દિપકભાઈ નરેન્દ્રદાસ નીસાદ રહે. નવાપરા રામક્રુષ્ણ શાળા પાસે (ઉ.26) (2) સરમનભાઈ નરેન્દ્રદાસ નિસાદ (ઉ.28) રહે. મીલપ્લોટ મચ્છોમાના મંદિર પાસે
(3) બલવાનભાઈ ઉદલસિંગ નીસાદ રહે. નવાપરા રામક્રુષ્ણ શાળા પાસે (ઉ.40) અને (4) શાંતીબેન ભીમજીભાઈ રામજીભાઈ રાઠોડ (ઉ.50) રહે. ખડીપરા નવાપરા મળી આવતા ગુન્હો જુગાર ધારા કલમ-૧૨ મુજબ નોંધાયો છે…

