વાંકાનેર: હસનપર ગામે બી.પી.એલ ચોકમાં લાઇટના અજવાળે જાહેરમા ગોળ કુંડાળુ વાળીને બેસેલ
(૧) મુકેશભાઈ સુરેશભાઇ દલસાણીયા જાતે-કોળી (૨) રણજીતભાઇ બાબુબાઇ ટોટા જાતે-ભરવાડ (ઉ.વ.૨૬) (૩) મહેશભાઇ ખોડાભાઇ કુણપરા જાતે-કોળી (ઉ.વ.૪૦) અને (૪) અનીલભાઇ રાજુભાઇ પડસારીયા જાતે-ભરવાડ (ઉ.વ.૨૯) રહેવાસી બધા હસનપર વાળાને રૂપિયા 10,400 સાથે પોલીસ ખાતાએ જુગાર રમતા ઝડપી પાડેલ છે.
આ કાર્યવાહી મુકેશભાઇ હકુભાઇ વાસાણી અના પો.હેડ કોન્સ, બળદેવસિંહ મહાવીરસિંહ જાડેજા, પો.કોન્સ જનકભાઇ વલ્લભભાઇ ચાવડા, અજયભાઇ સગરામભાઇ એલગોતર, પી.સી.આર ઇન્ચાર્જ પો.કોન્સ ભનાભાઇ ખીમાભાઇ સારદીયા તથા પી.સી.આર ડ્રા. પો.હેડ કોન્સ તેજપાલસિંહ કીરીટસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી.