કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

નવાપરામાં જુગાર રમતા ચાર પકડાયા

હરબટીયાળી નજીક બાઈક સવાર જીવાપરના આધેડને ઈજા

વાંકાનેર: નવાપરામાં સો વારીયા પાસે મીટ્ટી કુલ વાળી શેરીમાં જુગાર રમતા ચાર જણા રોકડા રૂ. ૧૦૫૦/-સાથે મળી આવતા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયો છે….


જાણવા મળ્યા મુજબ નવાપરામાં સોવારીયા પાસે મીટ્ટી કુલ વાળી શેરીમાં (૧) સંજયભાઈ કરશનભાઈ ડાભી (ઉ.વ.૩૫) (૨) મહેશ દામજીભાઈ ભખવાડીયા (ઉ.વ.૩૬) (૩) વિજય ઉર્ફે રાહુલભાઇ સોમાભાઇ ધોરીયા (ઉ.વ.૩૫) અને (4) કાનો ઉર્ફે બાબુભાઇ કરસનભાઈ ડાભી (ઉ.વ.ર૬) રહે. બધા નવાપરામાં સો વારીયા વાળા

જાહેરમાં બેસી ગંજીપતાના પાનાવતી પૈસાની લેતી દેતી કરી નસીબ આધારીત તીનપતીનો હારજીતનો જુગાર રમતા રોકડા રૂ. ૧૦૫૦/-સાથે મળી આવતા ગુન્હો પોલીસ ખાતાએ ગુન્હો જુગાર ધારા કલમ-૧૨ મુજબ નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે…
કાર્યવાહી વાંકાનેર સીટી પો.સ્ટે.ના પો. કોન્સ. લીંબાભાઈ હમીરભાઈ રબારી તથા પો. કોન્સ ભાવેશભાઇ ધરમશીભાઇ દ્વારા કરવામાં આવી હતી..

હરબટીયાળી નજીક બાઈક સવાર જીવાપરના આધેડને ઈજા
ટંકારાના જીવાપર ગામે રહેતા રમેશભાઈ ચકુભાઈ હાપલીયા (ઉ.વ.૫૦) વાળાએ ઈનોવા કાર જીજે ૩૬ એજે પ૩પર ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે રમેશભાઈ પોતાનું બાઈક જીજે 03 એચસી ૧ર૬૧ લઈને રાજકોટ હાઈવે હરબટીયાળી ગામની ચોકડી પાસેથી જતા હતા ત્યારે ઈનોવા કારના ચાલકે બાઈક સાથે ભટકાડી રમેશભાઈને જમણા પગમાં ફ્રેકચર જેવી ઈજા કરી હતી ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!