કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વાંકાનેરના ચાર શખ્સો મોલડીથી પકડાયા

માટેલ રોડ ઉપર નોટ નંબરીનો જુગાર રમતા પકડાયા

સુરેન્દ્રનગર: જિલ્લાના ચોટીલા તાલુકાના નાની મોલડી પોલીસ ટીમ દ્વારા રાત્રીના સમયે હાઇવે પર પર પેટ્રોલિંગની કામગીરી હાથ ધરી હતી તે દરમિયાન

વાસુકી ગેસ્ટ હાઉસ નજીક પહોંચતા વાસુકી ગેસ્ટ હાઉસના મેદાનમાં ૬ શખ્સો રાત્રીના અંધારામાં શંકાસ્પદ હિલચાલ કરતા નજરે પડતા . પોલીસે તમામ ૬ શખ્સોની પુછપરછ કરતા તે કોઈ સંતોષજનક જવાબ આપી શક્યા ન હતા. તમામ ૬ શખ્સો કોઇ

ગેલેક્સી હોસ્પિટલમાં જનરલ ફિજીશીયન ડો. વિનીત રાજપૂતની સેવાનો પ્રારંભ

મિલકત સંબંધી ગુન્હો કરવાના ઇરાદે ફરતા હોવાની આશંકા જતા પોલીસે (1) વાંકાનેરના મનોજભાઇ ઉર્ફે – મનીયો ભાણજીભાઈ ટમાલીયા રહે. ભરવાડપરા (2) વિજયભાઇ ઉર્ફે સુનિલ નાનુભાઈ ઉઘરેજા રહે. કુંભારપરા (3) બન્ટીભાઈ રણછોડભાઈ માણસુરીયા (4) અજયભાઈ ઉર્ફે છોટો અશોકભાઈ સારદીયા રહે. કુંભારપરા વાળાને ઝડપી લઇ તમામ શખ્સો વિરૂધ્ધ નાની મોલડી પોલીસ મથકે ગુન્હો નોંધી વધુ પુછપરછ હાથ ધરી છે.

માટેલ રોડ ઉપર નોટ નંબરીનો જુગાર રમતા પકડાયા
વાંકાનેર તાલુકા પોલીસે સરતાનપર – માટેલ રોડ ઉપર સેન્સો ચોકડી પાસેથી જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા આરોપી બાબુ ઉર્ફે રાજુ જાદવજી લીલાપરા અને રણછોડ વસરામ દેકેવાડીયાને રોકડા રૂપિયા 550 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!