કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

લીંબાળા સીમમાં વાડીની ઓરડીમાં જુગાર રમતા ઝડપાયા

ખોજાખાના શેરીમાં ચાર જણા જુગાર રમતા પકડાયા

વાંકાનેર: ખોજાખાના શેરીમાં ચાર જણાને જુગાર રમતા પોલીસ ખાતાએ પકડેલ છે


જાણવા મળ્યા મુજબ વાંકાનેર ખોજાખાના શેરીમાં ખુલ્લા પટમા જાહેરમાં તીન પતીનો હારજીતનો જુગાર રમતા (1) અલીઅસગર ઉસ્માનભાઇ શેખ (ઉ. 22) રહે.સીટી સ્ટેશન રોડ (2) કરીમશા નુરશા શેખ (ઉ.28) રહે. ખોજાખાના શેરી વાંકાનેરના લોકો માટે MS 99 મોલ લઈ આવ્યું ઘર વપરાશની દરેક વસ્તુ

(3) રમેશભાઈ ભીખાભાઈ સેતાણીયા (ઉ.50) રહે. જી.આઈ.ડી.સીની બાજુમા, નવાપરા (4) એહમદભાઈ હાજીભાઈ ફકીર (ઉ.21) રહે. નવાપરા, ખડીપરા, વાંકાનેર સામે પોલીસ ખાતાએ ગુન્હો જુગાર ધારા કલમ-૧૨ મુજબ નોંધી રોકડા રૂ.૨૮૫૦/- સાથે કબ્જે કરેલ છે….
કાર્યવાહી વાંકાનેર સીટી પો.સ્ટેના પો.કોન્સ દર્શીતભાઈ ગીરીશભાઈ વ્યાસ તથા પો.કોન્સ. હીતેન્દ્રસિંહ મનુભા ઝાલા દ્વારા કરવામાં આવી હતી…

Content Copying Forbidden !!

error: Content is protected !!