કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

પીરના જન્મદિવસે ચકલીઘરનું વિનામૂલ્યે વિતરણ

વાંકાનેર: 20 એપ્રિલ એટલે વાંકાનેર સહિત સમગ્ર ગુજરાતમા વસતા મોમીન સમાજના, પીર( ધર્મગુરૂ) ખાનકાહે મોમીનશાહબાવા ( રહે.) ચંદ્રપુર શરીફના ગાદીપતિ અલ્હાજ પીર સૈયદ વિઝારતહુશેન બાવાસાહેબનો યોમે વિલાદતનો દિવસ. 20 એપ્રિલને

ગેલેક્સી હોસ્પિટલમાં જનરલ ફિજીશીયન ડો. વિનીત રાજપૂતની સેવાનો પ્રારંભ

દરવર્ષે આપના અનુયાયીઓ ( મુરીદો) અલગ અલગ રીતે ઉજવતા હોય છે. ઉનાળાની કાળઝાળ ગરમી મનુષ્ય માટે પણ આકરી બની રહેતી હોય છે. ત્યારે પંખી પારેવડા માટે આ ગરમીની સીઝનમાં ખુલ્લા આકાશ અને ધરતી પર જીવન ગુજારવું મુશ્કેલ બનતું હોય છે.

ત્યારે પોતાના ધર્મગુરૂના જન્મદિવસની ઉજવણી ના ભાગરૂપે ત્રણ હજાર ચકલીના માળાઓ નિઃશુલ્ક વિતરણ કરી અબોલ પક્ષીને મદદરૂપ થવાના કાર્યક્રમને સફળ બનાવવા માટે વીડીભોજપરા ગામના નાની ગાદીના યુવાનોએ જેહમત ઉઠાવી હતી.

ધમલપરના ગ્યાસુદીન અને હબીબહાજીસાહેબ તરફથી ઈદ મુબારક

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

 

Content Copying Forbidden !!

error: Content is protected !!