દારૂ અને ટ્રાફિક ભંગના ગુન્હા
વાંકાનેર: યોજાનાર આ કેમ્પમાં બાળકોની આંખના રોગો માટે જેવા કે ૧૬ વર્ષ સુધીની ઉમરના બાળકો માટે ત્રાંસી આંખ, બાળ મોતિયો અને આંખના અન્ય રોગોનું વિનામૂલ્યે નિદાન કરી આપવામાં આવશે તેમજ સારવાર અને ઉપલબ્ધ સુવિધા અનુસાર ઓપરેશન કરવામાં આવશે તેમજ ત્રાંસી આંખના દરેક ઉમરના દર્દીઓ પણ કેમ્પનો લાભ લઇ શકશે
જે કેમ્પનો લાભ લેવા માટે એપોઇનમેન્ટ લેવી અનિવાર્ય છે ફોન પર નામ નોંધાવવા માટે સવારે ૯ થી ૧ અને બપોરે ૨ થી ૫ સુધી ફોન નંબર ૦૨૮૨૮ ૨૨૨૦૮૨ મોબાઈલ નંબર ૯૪૦૮૯ ૩૯૯૮૨ પર સંપર્ક કરવા જણાવ્યું છે જે કેમ્પના મુખ્ય દાતા સ્ટુઅર્ટ પાવર્સ યુ.કે. છે
દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ વાંકાનેર દ્વારા તા. ૨૭-૦૧ થી તા. ૦૩-૦૨ સુધી આંખનો વિનામૂલ્યે મેગા કેમ્પ યોજાશે જે કેમ્પનું સ્થળ એન.આર. દોશી આંખની હોસ્પિટલ, નવા બસ સ્ટેન્ડ પાસે, રાજકોટ રોડ વાંકાનેર રહેશે જે કેમ્પનો લાભ લેવા માટે સંસ્થાની યાદીમાં જણાવ્યું છે…
દારૂ અંગેના ગુન્હા:
(1) પલાંસડીના ભુપત મંગાભાઇ બોરસાણીયા (2) સરતાનપર રોડ ડ્યુરાકોન સિરામિકની સામેના ખરાબામાં રહેતા અમરત ચમનાજી પંચાલ અને (3) અરણીટીંબાના પાટિયા પાસે હરખણી તળાવ જવાના કાચા રસ્તે ઝુંપડામાં રહેતા શારદાબેન મુન્નાભાઈ વાજેલિયા પાસેથી દેશી દારૂ મળી આવ્યો.
પીધેલ:
(1) જીનપરા શેરી નં 12 માં રહેતા મહેશ બાબુભાઇ જખવાણીયા અને (2) પંચાસર રોડ મિટ્ટી કુલની બાજુમાં રહેતા મુકેશ હેમંતભાઈ પરેચા પીધેલ પકડાયા છે.
નશાની હાલતમાં વાહન ચલાવતા:
(1) લુણસર ગામે ઘાંચી શેરીમાં રહેતા મકબુલહુસેન ઇસ્માઇલ વડગામા ગૌશાળા પાસે કેફી પીણું પીને મોટરસાયકલ સર્પાકારે ચલાવતા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.
ટ્રાફિક ભંગના ગુન્હા:
(1) ચંદ્રપુર રાજા રોડલાઈન્સની બાજુમાં રહેતા ઇસ્માઇલ ઇકબાલભાઇ દીવાન (2) ભાટિયા સોસાયટી ત્રિલોકધામ શેરી નં 3માં રહેતા સાહિલબીન હારૂનબીન આરબ અને (3) વાંકાનેર ખડીપરામાં રહેતા દિલીપ શામજીભાઈ જમોડ સામે ટ્રાફિક ભાંગના ગુન્હા નોંધાયા છે.