PM સૂર્ય ઘર યોજનાની સબસિડી મેળવો
પ્રધાનમંત્રી સાહેબ દ્વારા લોન્ચ કરવામાં આવેલ PM સૂર્ય ઘર યોજનાની સબસિડી માટેનું રજિસ્ટ્રેશન પ્રક્રિયા વાંકાનેર પોસ્ટ ઑફિસમાં શરૂ કરવામાં આવી છે,
તો બધાને લાભ લેવા વિનંતી છે… ફ્રી માં રજીસ્ટ્રેશન કરવા માટે લાઈટ બિલ અને મોબાઈલ સાથે લાવવા.