માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતનાં તમામ લોકો જેની કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂા. ૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂા. ૧,૫૦,૦૦૦/- સુધીની હોય તેવા લોકોને વ્યવસાય માટે ટ્રેડ વાઇઝ સાધન/ઓજા૨ના સ્વરૂપમાં સહાય આપવામાં આવે છે.
યોજના હેઠળ લાભ મેળવવા ઇચ્છતા અરજદારોએ https://e-kutir.gujarat.gov.in ૫૨ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
⏬ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ..
૧. L.C.
૨. આધાર કાર્ડ
3. રેશનકાર્ડ
૪. આવકનો દાખલો
૫. જાતીનો દાખલો
૬. બેંક પાસબુક
૭. ફોટા- ર
?ઓનલાઈન ફોર્મ ભરવાની લિંક?
? https://marugujarat.today/manav-kalyan-yojana-2023/