રૂપિયા 21,500/- ની સાધન સહાય મળશે
ફ્રી સિલાઈ મશીન યોજના 2024: ગુજરાત સરકાર દ્વારા અનેક યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે ત્યારે ફરી વખત મહિલાઓ માટે ફ્રી સિલાઈ મશીન યોજના 2024 બહાર પાડવામાં આવી છે. મહિલાઓ ઘરેબેઠા જ સ્વરોજગારી કરી આત્મનિર્ભર બને તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામા આવે છે. મહિલાએ આ યોજનામાં અરજી કરવાની રહેશે અને અરજી ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે…ફ્રી સિલાઈ મશીન યોજના 2024 મેળવવા માટે મુખ્ય શરતો: માત્ર ગુજરાત રાજ્યના રહેવાસીઓ જ આ યોજનામાં અરજી કરી શકે છે- અરજદારોની ઉંમર 20 અને 40 ની વચ્ચે હોવી જોઈએ- ફ્રી સિલાઈ મશીન યોજના રાજ્યની આર્થિક રીતે નબળી મહિલાઓ માટે જ ઉપલબ્ધ છે- રાજ્યની વિધવાઓ અને વિકલાંગ મહિલાઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે….
ફ્રી સિલાઈ મશીન યોજના 2024 માટે જરૂરી ડોક્યુમેન્ટ લિસ્ટ: આધાર કાર્ડ- રેશન કાર્ડ- ચુંટણી કાર્ડ- મોબાઇલ નંબર- પાસપોર્ટ સાઇઝ ફોટો- રહેઠાણનો પુરાવો- ગ્રામ્ય વિસ્તારનો BPL સ્કોર અંગે નો દાખલો- અરજદારની જાતિ નો દાખલો- વાર્ષિક આવકનો દાખલો- અભ્યાસનો પુરાવો- વ્યવસાય લક્ષી તાલીમ લીધેલી હોય તો તેનો પુરાવો- બાંહેધરીપત્રક (નોટરાઇઝ સોગદનામું)- એકરારનામું- જો અરજદાર વિકલાંગ હોય તો અપંગતા પ્રમાણપત્ર- જો અરજદાર મહિલા વિધવા હોય તો તેનું નિરાધાર પ્રમાણપત્ર- મહિલાએ આ યોજનામાં અરજી કરવાની રહેશે અને અરજી ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે….
અરજી કરવાની રીત: (1) સૌ પ્રથમ સતાવાર વેબસાઇટ: https://e-kutir.gujarat.gov.in ઓપન કરો. (2) ત્યારબાદ આ વેબસાઇટમા કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગની વીવીધ યોજનાઓ આવશે, તેમા માનવ ક્લ્યાણ યોજના સીલેકટ કરી સૌ પ્રથમ તેનુ ડીટેઇલ નોટીફીકેશન, નિયમો અને ઓનલાઇન ફોર્મ કેમ ભરવુ તેની સૂચનાઓ વાંચી લો. (3) ત્યાર બાદ તેની સામે આપેલ ઓનલાઇન અરજી બટન પર ક્લીક કરો. (4) તેમા સૌપ્રથમ તમારૂ રજીસ્ટ્રેશન કરી તમારૂ આઇ.ડી. બનાવો. (5) હવે તમારે લોગિન પર ક્લિક કરવાનું રહેશે (6) આ પ્રક્રિયાને અનુસરીને તમે પોર્ટલ પર લૉગિન કરી શકો છો. (7) અરજદારે આધાર કાર્ડ ની નકલ, રેશન કાર્ડની નકલ વગેરે document upload કરવાના રહેશે. (8) ત્યાર બાદ application વાંચ્યા બાદ confirm કરવાના રહેશે. (9) ઓનલાઇન ફોર્મ ભરતી વખતે દરજી કામ સહાય ઓપ્શન સીલેકટ કરો.
ઓનલાઇન ફોર્મ ભરવા અહીં ક્લિક કરો
https://esamajkalyan.gujarat.gov.in/index.aspx?ServiceID=pxyNbekz027Y9InS1N0d5w==