ફ્રી સેવાની જાહેરાત કરાઈ
વાંકાનેર : વાંકાનેરમાં વાવાઝોડામાં સ્થળાંતરીતોના પરિવહન માટે લાડલા ટ્રાવેલ્સ દ્વારા ફ્રી સેવા આપવાની જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ આ ટ્રાવેલ્સ દ્વારા કોરોના વખતે પણ ફ્રી સેવા અપાઈ હતી.
ઉપરાંત કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર સ્મશાન અને કબ્રસ્તાન સુધી મૃતદેહ પહોંચાડવાની પણ સેવા આપવામાં આવે છે.
સાહિલભાઈ કાસરિયા
મો.નં.9998363114
મો.નં.9033963114