કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વિદેશી દારૂના ગુન્હાનો ફરાર આરોપી પકડાયો

ધર્મનગર સોસાયટીમાંથી બુલેટ ચોરાયું

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ વિદેશી દારૂના ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી ફરાર આરોપી ઉદય ઉર્ફે ઉદારામ પુરારામ સિયાગ ઉ.26 નામનો આરોપી હાલમાં રાજસ્થાન પોતાના ઘેર આવ્યો હોવાની બાતમીને આધારે

મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડે છાપો મારી આરોપી ઉદય ઉર્ફે ઉદારામ પુરારામ સિયાગ રહે. નહેરો કી નાડી, ચૌહાટન, જિલ્લો, બાડમેર રાજસ્થાન ખાતેથી ઝડપી લઈ વાકાનેર તાલુકા પોલીસ મથકને સોંપી આપ્યો હતો…

ધર્મનગર સોસાયટીમાંથી બુલેટ ચોરાયું
વાંકાનેરના પંચાસર રોડ ઉપર આવેલ ધર્મનગર સોસાયટીમાં રહેતા આકાશભાઈ લધુભાઈ શેટાણીયાના ઘર પાસે પાર્ક કરેલું રૂપિયા 50 હજારનું બાઈક કોઈ અજાણ્યો ઇસમ ચોરી જતા વાહન ચોરીના આ બનાવના ઈ-એફઆરઆઈના આધારે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…

Content Copying Forbidden !!

error: Content is protected !!