કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

સત્યમ હોસ્પિટલમાં કાલે ફૂલ બોડી ચૅકઅપ રૂ. 300 માં

વાંકાનેરની સત્યમ હોસ્પિટલમાં દર મંગળવારે ફૂલ બોડી ચૅકઅપ યોજાય છે

રૂપિયા 900 ને બદલે માત્ર 300 રૂપિયામાં: 600 રૂપિયાનો સીધો ફાયદો

વાંકાનેર શહેર ખાતે આવેલ સત્યમ હોસ્પિટલ ખાતે દર મંગળવારે ફૂલ બોડી ચેકઅપ નિદાનનું કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમાં કાલે મંગળવારે માત્ર રૂ. 300 માં એમ.ડી. પેથોલોજીસ્ટ દ્વારા ફૂલ બોડી ચેકઅપના રિપોર્ટ સાથે નિદાન કરી આપવામાં આવશે. જેનો લાભ લેવા વાંકાનેરની જનતાને અનુરોધ કરવામાં આવે છે.

(કેમ્પનો લાભ લેવા ઇચ્છતા નાગરિકોએ અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે)

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!