કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

સિંધાવદર/ કોઠારીયામાંથી જુગારીઓ પકડાયા

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે સિંધાવદર ગામે લીંબાપરામાં જાહેરમાં જુગાર રમતા બે આરોપી પકડાયા છે.

મળેલ માહિતી મુજબ મગનભાઇ ખોડાભાઇ ધામેચા અને હિરાભાઇ તળસીભાઇ વિરસોડીયાને તીનપત્તીનો હારજીતનો નસીબ આધારીત જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 4200 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

વાંકાનેરના કોઠારીયા ગામે સાત જુગારીઓ પકડાયા 

વાંકાનેર : વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે તાલુકા પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી મુકેશ રઘાભાઈ કોબીયા, મુકેશ બચુભાઈ જોગરાજીયા, વિજય રાજુભાઈ કોબીયા, શૈલેષ ધીરુભાઈ કોબીયા, સાગર શામજીભાઈ મકવાણા, આંબાભાઈ ઉર્ફે હકાકાકા મેહુલભાઈ કોબીયા અને સંજય કરશનભાઇ જોગરાજીયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,230 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

 

Content Copying Forbidden !!

error: Content is protected !!