કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

સરતાનપર-રાતાવીરડા રોડ ઉપર જુગારી પકડાયા

વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર-રાતાવીરડા રોડ રોડ ઉપર પાણીના ટાકા નજીક જાહેરમાં જુગાર રમી રહેલાઓ ઝડપાઇ ગયા હતા.

મળેલ માહિતી મુજબ આરોપી રોહીતભાઇ દીનેશભાઇ મોકાસણા, પ્રહલાદભાઇ માલાભાઇ બજાણીયા, રાજેશભાઇ બાબુભાઇ કુમખાણીયા અને મહેશભાઇ કૈલાશભાઇ દેવગજને પોલીસે તીનપત્તીનો હારજીતનો નસીબ આધારીત જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 11,200 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!