કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ગારીયા શાળાનાં છ રૂમ પાડવાની નોટીસ પ્રસિદ્ધ

વાંકાનેર: શ્રી ગારિયા પ્રાથમિક શાળાના કૂલ ૦૬ રૂમો પાડવાના કામ અંગેની શરતોને આધિન તેમજ તેમાથી નીકળતો માલ સામાન સહીતનો કાટમાળ દૂર કરી જમીન સમતલ કરવાની હરાજી રાખેલ છે. જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનોએ તેમજ રસ ધરાવતી કોઈપણ પાર્ટીએ ભાગ લેવા જાહેર નોટીસ દ્વારા જાણ કરાઈ છે…

૬ (છ) ઓરડા અપસેટ પ્રાઇઝ ૭૨૨૦૮/- નક્કી થઈ આવેલ છે આ કામમાં રસ ધરાવનાર શાળા સમય દરમિયાન ડેમજ ઓરડાઓ રૂબરૂ જોઈ શકશે તેમજ હરાજીમાં ભાગ લેવા ડિપોઝિટની રકમ રૂપિયા ૧૫૦૦/- રાખેલ છે…

હરાજીની તા :- ૨૫/૧૦/૨૦૨૪ શુક્રવાર હરાજીનો સમય – સવારે :- ૧૦:૩૦ કલાકે છે અને હરાજીનું સ્થળ શ્રી ગારિયા પ્રાથમિક શાળા મુકામ ગારિયા તા-વાંકાનેર જિ-મોરબી છે. વધુ માહિતી માટે ગારીયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી (મો:-૯૦૧૬૦૫૮૩૨૯) નો સંપર્ક કરવા જણાવાયું છે…

અમે કોઈને કમલ સુવાસ ન્યુઝમાં એડ કરતા નથી માટે કોઈએ પોતાના કે બીજાના મોબાઈલ નંબર મોકલી એડ કરવાનું કહેવું નહીં, પણ તેમને અમારી લિન્ક મોકલી એડ થવાનું જણાવવું. એડ થવાની પ્રોસિજર નીચે મુજબ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!