કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ગુલશન સોસાયટીમાં ગાજી હાજીસાહેબનો ઇન્તેકાલ

આસ્થા પૌલ્ટ્રી વાળા જૈનુલભાઈના વાલીદસાહેબ

વાંકાનેર: ચંદ્રપુર પાસે ગુલશન સોસાયટીમાં રહેતા જૈનુલભાઈ (આસ્થા પૌલ્ટ્રી વાળા)ના વાલીદસાહેબ ગાજી હાજીસાહેબ શેરસીયાનો ઈનતેકાલ થયો છે, જેમની જીઆરત નીચેના સ્થળ અને સમયે આવતી કાલે રાખેલ છે તો હાજરી આપી સવાબે દારૈન હાસિલ કરવા ઇજન અપાયું છે…

તારીખ:- ૨/૨/૨૦૨૬ સોમવાર
સમય:- સવારે ૮:૩૦ થી ૧૦:૦૦
સ્થળ:- ગુલશન પાર્ક મસ્જિદ

આલે રસુલ ઔલાદે ગૌષે આઝમ શેહઝાદ એ મખ્દૂમે સિમનાં હઝરત સય્યિદ સકલૈન અશરફ અશરફીયુલ જીલ્લાની મદજીલહુ આલી ખિતાબે ખાસ ફરમાવશે
અલ્લાહ પાક મર્હૂમને જન્નત અતા ફરમાવે (આમીન)

Content Copying Forbidden !!

error: Content is protected !!