વાંકાનેરની રાણેકપર પ્રાથમિક શાળાના બાળકોને ગુરુજનોએ પાણીની બોટલની ભેટ અર્પણ કરી હતી જે સુંદર ભેટ મેળવીને બાળકો ખુશખુશાલ થયા હતા.


વાંકાનેર રાણેકપર પ્રાથમિક શાળામાં વિવિધ દિવસોની ખાસ ઉજવણી કરવામાં આવે છે બાળકોને ગમ્મત સાથે જ્ઞાન મળે તેવા પ્રયત્નો શાળાના શિક્ષકો અવિરત કરી રહ્યા છે હાલ વરસાદી માહોલમાં અનેક બાળકો પાસે પાણીની બોટલ ના હોય જેથી શિક્ષકો દ્વારા તમામ બાળકોને પાણીની બોટલ ભેટ આપી બાળકોના ચહેરા પર સ્મિત રેલાવ્યું હતું.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ
