કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

મહિકા ગામે ઝેરી દવા પી લઈ યુવતીનો આપઘાત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના મહિકા ગામની સીમમાં પરપ્રાંતીય એક યુવતીએ આપઘાત કર્યો છે.

જાણવા મળ્યા મુજબ મહિકા ગામની સીમમાં ગુલાબભાઈ હુસેનભાઈની વાડીએ રહી ખેત મજૂરી કરતી મૂળ મધ્યપ્રદેશની સુભાનીબેન સભાભાઈ ચૌહાણ ઉ.20 નામની યુવતીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા

Content Copying Forbidden !!

error: Content is protected !!