કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

વાંકાનેર અને ટંકારા તાલુકાના રોડ માટે ખુશખબર

દલડી- થાન, અમરસર—મિતાણા, જડેશ્વર-લજાઈ, વાંકાનેર-કુવાડવા, પલાસ માથક, વાંકાનેર બાયપાસ રોડ રીપેર થશે
ધ્રોલ-લતીપર- સાવડી-ટંકારા રોડનોપણ સમાવેશ

ઓનલાઈન ટેન્ડરની જાહેર નિવિદા નં.૦૧/૨૦૨૪-૨૫ કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ, બ્લોક-સી, બીજો માળ, જીલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ મોરબી-૨ ફોન નં. (૦૨૮૨૨)૨૪૦૫૨૪ દ્વારા માંગવામાં આવે છે.

(૧) એસ.આર. ટુ મેજર બ્રીજ એટ ર૯/૭૦૦ (બાય પ્રોવાઈડીંગ ગનાઈટીંગ જેકેટીંગ વર્ક & ઈપોક્ષી ગ્રાઉન્ટીંગ વર્ક ઓન ધ્રોલ-લતીપર- સાવડી-ટંકારા રોડ
એસ.આર. ટુ માઇનોર & મેજર બ્રીજ ઓફ ૧૪ ડીફરન્ટ લોકેશન (રૂપિયા 32.49 લાખ)

(૨) (૧) વાંકાનેર-અમરસર—મિતાણા રોડ કિ.મી. ૮/૦ & ૨૩/૭૦૦ (૨) વાંકાનેર-જડેશ્વર લજાઈ રોડ કિ.મી. ૧/८००, ર/૩००, ૩/૯००, ૭/૮૦૦ (૩) વાંકાનેર-કુવાડવા રોડ કિ.મી. ૧૦/૨૦૦, ૧૮/૮૦૦ (૪) વાંકાનેર-પલાસ માથક રોડ કિ.મી. ૧०/०७४, ૧ર/ર००, ૧८/૬००, ૨૭/૧૦૦ (૫) વાંકાનેર-દલડી- થાન રોડ કિ.મી. ૧૭/૬૦૦ (૬) વાંકાનેર બાયપાસ રોડ કિ.મી. ૨/૩૦૦ (બાય પ્રોવાઈડીંગ ગનાઇટીંગ, જેકેટીંગ ઇપોક્ષી ગ્રાઉટીંગ, ક્રેશ બેરીયર ઇટીસી) અન્ડર હળવદ સબડીવીજન ડિસ્ટ્ર. મોરબી (બીજો પ્રયત્ન) (રૂપિયા 291.61 લાખ)

(૩) કન્સ્ટ્રકશન ઓફ બોક્ષ કલ્વર્ટ ઓન વાંકાનેર જડેશ્વર લજાઈ રોડ કિ.મી. ૧૪/૦ ટુ ૨૪/૨૦૦ (રૂપિયા 664.98 લાખ)

ટેન્ડર ડોકયુમેન્ટ ઓનલાઈન પધ્ધતિએ ભાવપત્રકના દસ્તાવેજો ડાઉન લોડીંગની છેલ્લી તારીખ તા. ૨૪/૦૬/૨૦૨૪ ના ૧૮:૦૦ કલાક સુધી તેમજ ટેન્ડર ઓન લાઈન રજુ કરવાની છેલ્લી તારીખ તા. ૨૪/૦૬/૨૦૨૪ ના ૧૮:૦૦ કલાક સુધી વેબ સાઈટ https://nprocure.com પર રવાના કરવાના રહેશે. આ કામના

વાંકાનેર શહેરમાં 27 ધાર્મિક સ્થળો માટે નોટિસ

ટેન્ડર તા. ૨૫/૦૬/૨૦૨૪ ના ૧૨:૦૦ કલાકે ખોલવામાં આવશે. બાનાની રકમ, ટેન્ડર ફી તથા અન્ય દસ્તાવેજો સ્કેન કરી ઓનલાઈન ટેન્ડર સાથે રજુ કરવાના રહેશે અને તેના જ ટેન્ડરો ખોલવામાં આવશે.

 

Content Copying Forbidden !!

error: Content is protected !!