કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

રાજગઢ સીમમાં રહેતા શખ્સ પાસેથી ઈંગ્લીશ મળ્યો

વાંકાનેર: જામસર ચોકડી પાસે વાહન ચેકીંગ કરતા પોલીસ ખાતાને ભીમગુડા ગામ તરફથી મોટર સાયકલ પર એક ઇસમ નીકળેલ જેને રોકી તપાસ કરતા પેન્ટના નેફામાંથી ઇંગ્લીશ દારૂની બોટલ મળી આવી છે…

જાણવા મળ્યા મુજબ જામસર ચોકડી પાસે પોલીસ ખાતાને ભીમગુડા ગામ તરફથી આવતા મોટર સાયકલ ચાલક પરસોતમભાઇ ઉર્ફે પસાભાઇ પાલાભાઇ રાઠોડ જાતે અનુ. જાતી (ઉ.વ.૪૫) રહે. હાલ-રાજગઢ સીમ, સુરેશભાઈની ખાણ પાસે તા.વાંકાનેર

મુળ ગામ-પલાસવા તા.જી. જુનાગઢ વાળા પાસેથી ભારતીય પરપ્રાંત બનાવટની પેન્ટના નેફામાંથી મળી આવેલ ઇંગ્લીશ દારૂની બોટલ જોતા ભારતીય પરપ્રાંત બનાવટની રોયલ સ્ટગ, સુપીરીયર વ્હીસ્કી, ૭૫૦ એમ.એલ. ની ફોર સેલ ઇન પંજાબ ઓન્લી લખેલ કાચની કંપની શીલપેક ઇંગ્લીશ દારૂ નીબોટલ નંગ-૦૧ હોય કીં.રૂ.૪૦૦/- ગણી તેમજ મજકુર ઇસમ પાસે રહેલ મોટર સાયકલ હીરો સ્પલેન્ડર પ્લસ મોટર સા યકલ રજી.નં.GJ-11-AR-42694269 વાળું હોય મોટર સાયકલની કી.રૂ.૩૦,૦૦૦/- ગણી કબ્જે કરેલ છે. પ્રોહી.એકટ કલમ ૬૫(એ), ૧૧૬(બી), ૯૮ મુજબનો ગુન્હો દાખલ કરી ધોરણસર અટક કરેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!