કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

રવિવારે “સુહાના ઓટો હબ”નું ભવ્ય ઉદઘાટન

રવિવારે “સુહાના ઓટો હબ”નું ભવ્ય ઉદઘાટન

આગામી રવિવારે “સુહાના ઓટો હબ”નું ઉદ્ઘાટન અલ્હાઝ પીર સૈયદ વીજારતહુશેન બાવા સાહેબ, અલ્હાઝ પીર સૈયદ ડૉ. અલી નવાઝ બાવા સાહેબના મુબારક હસ્તે કરવામાં આવશે…
“સુહાના ઓટો હબ”ના નામે વ્હીલ એલાઈમેન્ટ, વ્હીલ બેલેન્સ, નાઇટ્રોજન ગેસ, ટાયર, ઓટોમેટીક ટાયર ચેન્ઝર, ઓઈલ, બેટરી, કાર એસેસરીઝનો વિશાળ શો-રૂમનું ઉદ્ઘાટન રવીવારે કરવામાં આવશે.આ નુતન સાહસના ઉદ્ઘાટન સમારંભમાં પધારવાનું “સુહાના ઓટો હબ”ના પાર્ટનરો દ્રારા પાન-ગુલાબ લેવા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.

-:ઉદઘાટન સમારંભ:-

સુહાના ઓટો હબ

ફૈઝાન (સિલ્વર) 94293 41612
ગુલામ (સુહાના) 97251 27661
ડો. ઇલ્મુદીન 98248 75436

 

 

 

Content Copying Forbidden !!

error: Content is protected !!