કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

માનવતાનું ઉત્તમ ઉદાહરણ: વાંકાનેરના ધારાસભ્યએ વાનરનો જીવ બચાવ્યો

મોરબી જીલ્લામાં આવતી વાંકાનેર વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ગાંધીનગર સત્રમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે સરખેજ ગાંધીનગર હાઇવે પર રિક્ષાની હડફેટે એક વાનર ચડી જતાં તેને ઇજા થયેલ હતી જેથી કરીને તેને બચાવવા માટે ધારાસભ્યએ તત્કાલિક એનિમલ હેલ્પ લાઈનને જાણ કરી હતી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

Content Copying Forbidden !!

error: Content is protected !!