કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વાંકાનેર- કુવાડવા રોડનું રિસર્ફેસિંગ કામનું ખાતમુહૂર્ત

પોણા તેર કરોડનો ખર્ચ થશે

ધારાસભ્યના હસ્તે થયું: મહાનુભવો હાજર રહ્યા

વાંકાનેર : ગઈ કાલે વાંકાનેર તાલુકા સેવા સદન ખાતે વાંકાનેરથી કુવાડવા રોડ 12.40 કિલોમીટર અને 12.75 કરોડનાં ખર્ચે રિસર્ફેસિંગ રોડનાં કામનું વૈદિક વિધિ વિધાન સાથે ખાતમુહૂર્ત વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.

સ્વાતંત્ર્ય દિન નિમિત્તે કિડ્સ પેલેસ- રાજકોટ તરફથી શુભેચ્છા

આ પ્રસંગે વાંકાનેર નગરપાલિકા ઉપપ્રમુખ હર્ષિતભાઈ સોમાણી, વાંકાનેર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, મોરબી જિલ્લા પંચાયત પૂર્વ કારોબારી ચેરમેન યુસુફભાઈ શેરસીયા, નગરપાલિકા પૂર્વ પ્રમુખ અને કાઉન્સિલર રમેશભાઈ વોરા, નગરપાલિકા પૂર્વ પ્રમુખ પ્રેમજીભાઈ જેપાર, નગરપાલિકા પૂર્વ પ્રમુખ દેવજીભાઈ કુણપરા, વાંકાનેર કાઉન્સિલર ધર્મેન્દ્રસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ ઝાલા, તાલુકા પંચાયત સદસ્ય અજયભાઈ વિંજવાડીયા, મેરૂભાઈ સરૈયા, લખાભાઈ હીરાભાઈ, કાંતિભાઈ કુંઢીયા, ધીરૂભાઈ ડાંગર, ડાયાભાઈ સરૈયા, જેન્તીભાઈ મદ્રેસણીયા તેમજ વાંકાનેર નગરપાલિકા કાઉન્સિલરો, સરપંચો સહિત બહોળી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!