જાહેર આમંત્રણ
વાંકાનેર: ભગવાન શ્રી રામચંદ્રજી તથા ગુરુવર્ય સંત શ્રી લાલજી મહારાજના આશીર્વાદ થી “ગુરુપૂર્ણિમા’” મહોત્સવ ખુબ જ ધામધૂમ થી ઉજવવા માં આવશે. તો આપ સૌ સેવક હરિભકતો એ પધારવા મહંત શ્રી આનંદરામ બાપુનુ ભાવ ભર્યું આમંત્રણ છે.

તા. ૧૦/૦૭/૨૦૨૫, ગુરુવાર
કાર્યક્રમની રૂપરેખા
ધજા ચઢાવવાનો સમય
: સવારે ૯:૩૦ કલાકે
ગુરુ પૂજન આરતી
મહાપ્રસાદ
: સવારે ૯:૪૫ કલાકે
: સવારે ૧૦:૩૦ કલાકે

ગુરુપૂર્ણિમાએ રસોઈ આપવી હોઈ તો સંપર્ક કરશો. તેનું નામ જાહેર કરવામાં આવશે.
લિ. મહંત શ્રી ૧૦૮ શ્રી આનંદરામ બાપુ શ્રી લાલજી મહારાજની જગ્યા (જન્મભૂમિ) મુ. સિંધાવદર તા.વાંકાનેર-૩૬૩૬ર૧ જી. મોરબી. (સૌરાષ્ટ્ર) ગુજરાત.
મોં. ૯૮રપપ ૪૭૯૦૬, ૯૯૨૫૮ ૭૧૧૯૨
