વાંકાનેર: તાલુકાના મોમીન સમાજના પ્રથમ તલાટી અને હાજીભાઇ સર્કલ તરીકે ઓળખાતા શેરસિયા હાજીભાઈ અલીભાઈનો આજે લાલપર મુકામે ઈંતેકાલ થયો છે. અલ્લાહ પાક એમને જન્નત નસીબ ફરમાવે (આમીન) એમની દફનવિધિ આજે જોહર બાદ સણોસરા (તા: રાજકોટ) મુકામે રાખેલ છે અને જિયારત લાલપર (તા: વાંકાનેર) ખાતે આવતા મંગળવારે રાખેલ છે…
મર્હૂમને ચાર પુત્રો છે, (1) શેરસિયા ઉસ્માનભાઈ હાજીભાઇ (નિવૃત શિક્ષક) (2) શેરસીયા હનીફભાઇ (વેપારી) (3) શેરસીયા સબિરભાઈ (વેપારી) (4) શેરસીયા રઝાકભાઈ (વેપારી) મો: 9712901451/9228214450
