કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વિરપરના આરોપીને પકડતી હળવદ પોલીસ

મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો

હળવદ: તાલુકાના સમલી ગામે થયેલ મંદિર ચોરીનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ રોકડ રૂપિયા,૧,૦૦,૪૭૩ રીકવર કરી આરોપીને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.

જાણવા મળ્યા મુજબ હળવદ તાલુકાના સમલી ગામે મંદિરની દાન પેટીમાંથી રોકડ રકમની ચોરી થયાની ફરીયાદ હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી, જેથી આરોપીને ઝડપી પાડવા પોલીસ તપાસમાં હોય તે દરમ્યાન પોલીસને મળેલ બાતમીના આધારે આરોપી

રાજુ રામજીભાઈ ડાભી રહે.ગામ વિરપર તા.વાંકાનેરને સમલી ગામે ચામુડા માતાજીના મઢમાં દાન પેટીમાંથી ચોરી કરેલ રોકડા રૂપિયા ૧,૦૦,૪૭૩/- સાથે પકડી આરોપી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!