કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

સ્તુતિ આંખની હોસ્પિટલ આપે છે દીપાવલીની શુભેચ્છા

વાંકાનેરની પ્રખ્યાત અને વિશ્વનીય સ્તુતિ આંખની હોસ્પિટલના ડોક્ટર સુકેતુ ભપલ અને ઈન્ઝમામ માથકીયા

સૌ શુભેચ્છકોને દીપાવલીની હાર્દિક શુભેચ્છા પાઠવે છે

રાજકોટની આ હોસ્પિટલમાં હવે કન્ટુરા લેસિક લેસરની સુવિધા પણ શરુ થઇ ગઈ છે

આ ઉપરાંત હોસ્પિટલમાં નીચે મુજબની સુવિધાઓ ઉપલબ્ધ છે

0 આંખની સંપૂર્ણ તપાસ
0 આંખના નંબરની આધુનિક મશીનથી તપાસ
0 ટાંકા વગર મોતિયાના ઓપરેશન તથા ફોલ્ડેબલ નેત્રમણીની સુવિધા
0 મોતિયાના ઓપરેશન બાદ છારી સાફ કરવાની સુવિધા
0 ઝામરનું નિદાન, સારવાર તથા ઓપરેશનની સુવિધા
0 ડાયાબિટીસ / બી પી ને લીધે થતા પડદાની નુકશાની અટકાવવા માટેના ઉપાય તથા નિદાન
0 વેલનું ટાંકા વગરના ઓપરેશનની સુવિધા આંજણી/ પરવાળા/ત્રાંસી આંખની સારવાર
0 એક્સિડન્ટથી થતી ઈજાની સારવાર

સ્તુતિ આંખની હોસ્પિટલ

રાજકોટ રોડ
નવા બસ સ્ટેન્ડ પાસે,
કેનેડી ચેમ્બર, બીજે માળે,
વાંકાનેર

મો: 98795 35412

Content Copying Forbidden !!

error: Content is protected !!