અત્યારે શેરસીયાના ઘર બે હજારને વટી ગયા હશે
હઝરત ફતેહ શહીદદાદા (રહે.)નો ઇતિહાસ વાંચો
વાંકાનેર: તાલુકાના તીથવા ગામની કબ્રસ્તાનમાં આરામ ફરમાવી રહેલા હઝરત ફતેહ શહીદદાદાનો ઉર્ષ મુબારક આવતી કાલે જુમ્મેરાતના દિવસે શેરસીયા પરીવાર દ્વારા યોજાનાર છે, જેનો પ્રોગામ નીચે મુજબ છે…
ઉર્ષ મુબારક:- ચાંદ: ૨૬ રમઝાનુલ મુબારક, તા. ૨૭/૩/૨૦૨૫ ને ગુરૂવાર
સંદલશરીફ:- સવારે : ૯-૦૦ કલાકે (ચાદર પોશી-ફતેશહીદદાદા દરગાહ શરીફે)
સ્થળ:- સુન્ની મુસ્લીમ કબ્રસ્તાન મુ.તીથવા, તા.વાંકાનેર
ઉલ્લેખનીય છે કે વાંકાનેર વિસ્તારમાં વસતા મોમીન સમાજમાં શેરસીયા કટુંબના (1) નરેદાવાળા અને (2) લાંબા એમ બે પેટા કુટુંબ છે, સમાજમાં સૌથી વધુ વસ્તી ધરાવતા શેરસીયા કુલ વાંકાનેર તાલુકાના 42 ગામમાં અને તાલુકા બહાર 3 ગામમાં રહે છે. કુલ ગામ 45, કુલ ઘર 1687 અને વસ્તી 9778 ની છે. આ આંકડા 2016-17 ના છે, અત્યારે ઘર બે હજારને વટી ગયા હશે. વસ્તીની દ્રષ્ટિએ ટોપ પાંચમા (1) તીથવા (2) જોધપર (3) રાણેકપર (4) પંચાસર અને (5) દીઘલિયા આવે છે….
હઝરત ફતેહ શહીદદાદા (રહે.)નો ઇતિહાસ વાંચવા નીચેની લિન્કમાં ટીક કરો આથી નવું પેજ ખુલશે,
આખો ઇતિહાસ વાંચી શકાશે…