કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ગ્રીનચોકમાંથી ક્રિકેટ મેચમાં હારજીત ઉપર જુગાર અંગે પકડાયા

ગ્રીનચોકમાંથી ક્રિકેટ મેચમાં હારજીત ઉપર જુગાર અંગે પકડાયા

વાંકાનેર: ગ્રીનચોકમાંથી લક્ષ્મીપરામાં રહેતા એક શખ્સને TATA IPL ટી-20 ક્રિકેટ મેચમાં હારજીત તથા રનફેર ઉપર જુગાર અંગે પોલીસખાતાએ પકડેલ છે….

જાણવા મળ્યા મુજબ ગ્રીનચોકમાંથી હુસેન વલીમામદ સેખા (મેમણ) ઉ. વ. 38 રહે. 3, લક્ષ્મીપરા વાળા પોતાના કબજા ભોગવટા વાળા મોબાઇલ ફોન ઉપર વાતચીત કરી TATA IPL ટી-20 માં ચેન્નઈ સુપર કિંગ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર ટીમો વચ્ચે ચાલતી ટી-૨૦ ક્રિકેટ મેચમાં હારજીત તથા રનફેર ઉપર રૂપિયાની હારજીતનો જુગાર આરોપી નં-૦૨ મો.નં-૮૪૬૯૨ ૭૮૮૭૦ મોરબી વાળાને સોદા લખાવી એકબીજાની મદદગારી કરી આરોપી હુસેન પાસેથી રોકડ રૂ.૮૦૦/ તથા મોબાઇલ ફોન-૧ કિ. રૂ.૫૦૦૦/ મળી કુલ રૂ.૫૮૦૦- ના મુદામાલ સાથે જુગારધારા કલમ ૧૨ મુજબ પકડેલ છે…

વાંકાનેર સીટી પો.સ્ટેના પો.હેડ.કોન્સ. વિરેન્દ્રસિંહ હરભમજી ઝાલા, પો.હેડ કોન્સ વિશ્વરાજસિંહ પ્રવિણસિંહ ઝાલા તથા પો.કોન્સ હિતેન્દ્રસિંહ મનુભા ઝાલા દ્વારા કરવામાં આવી હતી…

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

પ્રક્રિયા અધૂરી છોડશો નહીં

Content Copying Forbidden !!

error: Content is protected !!