બાવળાવદરમાં આવેલ હઝરત કામુંશાહ પીર (રહેમતુલ્લાહ અલયહે) નો ઉર્ષ મુસ્લિમ ચાંદ 13 જીલ-કઅદ તા: ૧૨-૦૫-૨૦૨પ સોમવારના રોજ ઉજવવાનું નકકી કરેલ છે 



જેમાં આવવા હિન્દૂ-મુસ્લિમોને જાહેર આમંત્રણ છે. મિલાદશરિફ તા: ૧૧-૦૫-૨૦૨પ રવિવારના રાત્રે દશ વાગે, સંદલશરિફ તા: ૧૧-૦૫-૨૦૨પ રવિવારના રાત્રીના અને આમ ન્યાઝ તા: ૧૨-૦૫-૨૦૨પ સોમવારના બપોરના રાખવામાં આવેલ છે.
તા: ૧૨-૦૫-૨૦૨પ સોમવારના રાત્રે 10 વાગે અમન સાબરીની કવ્વાલીનો શાનદાર કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવેલ છે….
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો
