કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

સુર્યારામપરમાં મૈત્રી કરાર કરેલ યુગલમાં ઝઘડા

ભાગી ગયેલી સગીરાને પાછી લાવતા જીવ દીધો

બીજે સગાઈ કરતા ઝેરી દવા પી લીધી હતી

રાજકોટ: બીજે સગાઈ કરતા યુવક સાથે ભાગી ગયેલી સગીરાને પરત લાવતા ઝેરી દવા પી જીવ આપી દીધો હતો. ટંકારાના મિતાણા ગામની આ ઘટના છે.

જાણવા મળ્યા મુજબ, ટંકારા તાલુકાના મિતાણા ગામના તેજલબેન શિયાભાઈ સાડમિયા (ઉંમર વર્ષ 17 ) દસ દિવસ પહેલા પોતાના ઘરે ઉંદર મારવાની ઝેરી દવા પી લેતા પ્રથમ રાજકોટ સિવિલ હોસ્પિટલ બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ હતી. જેની તબિયત લથડતા ગઈકાલે ફરીરાજકોટ સિવિલમાં ઈમરજન્સી વિભાગમાં દાખલ કરાઈ હતી. જેનું ગઈ સારવારમાં સાંજે 5.45 વાગ્યાં આસપાસ મોત નીપજ્યું હતું.100% ગેલેક્સી કમ્પોસ્ટ મરઘાં ખાતર

વાંકાનેરના ચંદ્રપુરમાં શરૂ થઈ ગયું છે સુપર વોશ

પરિવારે જણાવ્યું કે, તેજલની સગાઈ તેણા મામાના દીકરા સાથે થઈ ગઈ હતી. અને થોડા મહિના પછી લગ્ન કરવાના હતા પણ તે ઓટાળાના બીજા યુવક સાથે ઘરેથી ભાગી ગઈ હતી. પરિવારે શોધખોળ કરતા તે નીકળી ગયા બાદ 5 દિવસ પછી મળી આવી હતી. જેથી તેને પરત ઘરે લાવ્યા હતા. હે વાત એમને ગમી નહોતી અને દુઃખી રહેતી હતી,વાંકાનેરમાં હવે ઇ-બાઇકનો નવો યુગ !

આવતી કાલે ટંકારામાં એકયુરેટ સર્વે & પ્લાનીંગની શુભ શરૂઆત

અહીં ઘરે તેણે ઝેરી દવા પી લીધી હતી. તેજલ 5 બેન અને 1 ભાઈમાં વચેટ હતી. તેના પિતા હયાત નથી. માતા અને ભાઈ બહેન સાથે રહેતી. સગીરાના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી…

 

Content Copying Forbidden !!

error: Content is protected !!