કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

દુકાનોના તાળા ફંફોળતો લપાતો-છૂપાતો પકડાયો

વાંકાનેર: સરતાનપર શેડ સેન્સો ચોકડી પાસે એક ઇસમ લપાતો છુપાતો બંધ દુકાનોના તાળા ફંફોળતો શંકાસ્પદ હાલતમાં જોવામાં આવતા પોલીસ ખાતાએ પકડેલ છે.


સરતાનપર શેડ સેન્સો ચોકડી પાસે પહોંચતા એક ઇસમ લપાતો છુપાતો બંધ દુકાનોના તાળા ફંફોળતો શંકાસ્પદ હાલતમાં જોવામાં આવતા લાઇટના અજવાળે લઇ જઈ પોલીસે પુછતા ગલ્લા તલ્લા કરી ફર્યુ ફર્યુ બોલતો હતો. એ ઈસમનું નામ શૈલેષભાઈ બાબુભાઈ ભુરીયા જાતે આદીવાસી (ઉ.વ.૨૬) રહે હાલ-સરતાનપર રોડ, મીલેનીયમ સીરામીક તા.વાંકાનેર, મુળ ગામ-પાંદડી તા. ગરબાળા જી.દાહોદ વાળો હોવાનુ જાણવા મળેલ છે. એમની સામે જી.પી.એકટ કલમ-૧૨ ૨(સી) મુજબ કાર્યવાહી આર્મ પોલીસ કોન્સટેબલ સંજયસિંહ ઘનશ્યામસિંહ જાડેજા તથા પો.કોન્સ. જીતેન્દ્રભાઈ ઘેલાભાઇએ કરી છે.

પોલીસ સ્ટેશનેથી

પીધેલ:
(1) વાંકાનેર વિસીપરા રામક્રિષ્ના પોટરી સામે રહેતા અશોક રામજીભાઈ માલકિયા અને તરકીયાના મુન્નાભાઈ બાબુભાઇ રૂદતલા પીધેલ પકડાયા.
દારૂ સાથે:
સરતાનપર રોડ સૅનસો ચોકડી પાસે રહેતા મૂળ ઝીંઝુડા (ચોટીલા)ના રહીશ મુક્તાબેન ભરતભાઈ સોલંકી પાસેથી દેશી દારૂ મળી આવ્યો.
ટ્રાફિક ભંગ:
વાંકાનેર પચ્ચીસ વારિયા શેરી નં 3 માં રહેતા આસીમ અનવરભાઈ કાજી સામે ટ્રાફિક નિયમન ભંગ સબબ કાર્યવાહી થઇ છે.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!