વાંકાનેર: તાલુકાના પંચાસર બાય પાસ પર ચોકડી પાસે કોઈ ધૂળના ઢગલા કરી ગયુ છે, આથી નેશનલ હાઈવેને જોડતા આ રસ્તા પર અકસ્માતનો ખાસ કરીને રાત્રી વેળાએ ભય ઉભો થયો છે. જેણે આ ઢગલા કર્યા છે, એમણે બીજા માટે આ વિચાર કરવાની જરૂર છે.





ના છૂટકે ઢગલા કર્યા હોય તો બીજા દિવસે ઉપાડીને અડચણ દૂર કરવાની દરકાર કરી નથી. લગભગ અડધો રસ્તો રોકીને કરેલો આ ઢગલો કોઈ ગંભીર અકસમાત થાય તે પહેલા જવાબદારો ઉપાડી લે તેવી લોક લાગણી છે.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો
